जो जान देकर भी न मंझिल पाये
वोह मुसाफिरा-ए- कारवा किधर जाये?
જે મરીને પણ મંઝિલ સુધી પહોચતાં નથી
એ સંઘના યાત્રાળુઓ ક્યાં જાય?
बेसबब नहीं देना ज़न्नत किसीको खुदा
कुछ दिली बंदगी हमारी भी थी इश्कमें
કારણ વગર કોઇને સ્વર્ગ ન આપીશ ખુદા
અમારી પણ થોડી દિલની બંદગી હતી ઇશ્કમાં
सच अब शर्म आती है मुजेह
लोगोको उज्रे मज़बूरी दिखानेसे
સાચે જ હવે મને શરમ આવે છે
લોકોને મારી મજબૂરીનાં બહાના બતાવીને
इमाम तक तुम्हे दुआ देंगे नज़ु
अब रोनेसे सब्र करलो हिज़्रे इश्कमें
ઇમામ પણ તને દુઆ આપશે નજુ
હવે જુદાઇમાં રડવાથી ધીરજ ધરો
खल्क व खुल्द कांपकांप जाते है मेरे मातमे इश्कसे
एक तुं बेझान पथ्थर है जो पिघलता ही नहीं
દુનિયા અને જન્ન્ત બન્ને મારા ઈશ્કનાં માતમથી કાંપે છે
એક તું જીવ વગરનો પથ્થર છે જે નથી પીઘળતો
कोइ इन्सान नहीं होता फितरते बेवफा अज़लसे
पर जहांमे रेहकर वफा निभानी जरा मुश्कील है
કોઈપણ માણસ જન્મથી બેવફા નથી હોતો
પણ દુનિયામાં રહીને વફા કરવી જરાક મુશ્કીલ છે
नजमा मरचंट

मोहतरमा नजमा मरचंटजीके बहुत अच्छे शेर
गुगराती तरजुमा न होता तो इतनी मजा न आती
खल्क व खुल्द कांपकांप जाते है मेरे मातमे इश्कसे
एक तुं बेझान पथ्थर है जो पिघलता ही नहीं
वाह
सुना ई देती है खरजमें
निकलना खुल्द से आदम का सुनते आये हैं लेकिन,
बहुत बेआबरू होकर तेरे कूचे से हम निकले ! – ग़ालिब
=============================
बेसबब नहीं देना ज़न्नत किसीको खुदा
कुछ दिली बंदगी हमारी भी थी इश्कमें
बहोत खूब
बेखुदी बेसबब नहीं गालिब कुछ तो है जिसकी पर्दादारी है .At some point in life the mystery of life and death does not make much sense anymore.One begins to question why am I here ? what’s the purpose of my life ?Is there a purpose at all ? If this is how it feels to be alive then how does it feel to be dead ? Is there a difference in two states or they are just mind play ? The questions haunt you but there are no answers.You feel deluded,lost and confused.
…
फिर पुर्सिश-ए-जराहत-ए-दिल को चला है इश्क़
सामाँ-ए-सदहज़ार नमकदाँ किये हुए
फिर शौक़ कर रहा है ख़रीदार की तलब
अर्ज़-ए-मता-ए-अक़्ल-ओ-दिल-ओ-जाँ किये हुए
कोइ इन्सान नहीं होता फितरते बेवफा अज़लसे
पर जहांमे रेहकर वफा निभानी जरा मुश्कील है
बड़ी हक़ीक़त हॆ इस शेअर में
बोहोत ख़ूबसूरत शाइरी
कोइ इन्सान नहीं होता फितरते बेवफा अज़लसे
पर जहांमे रेहकर वफा निभानी जरा मुश्कील है
બહોત ખુબ …બહોત હી બઢિયા શેર
એક ઉત્તમ કવિયત્રીની અતિ ઉત્તમ ગઝલ.આપે ગુજરાતી તરજુમો મૂકી
સૌને આપના કલ્પના વૈભવને માણવાની તક પૂરી પાડી.ખૂબખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
પેલા પંખી જેવી રંગીન અને નાજુક ગઝલ-આ વધારે ગમ્યું
જે મરીને પણ મંઝિલ સુધી પહોચતાં નથી
એ સંઘના યાત્રાળુઓ ક્યાં જાય?
इश्क फरमाने के खातिर, इश्क से डरती है क्यो ?
जब दिया सर ऊखली में, चोट से हटती है क्यों ?
ये तो मौजे-इश्क है और इश्क का है पुर जनून,
इस जनूने इश्क से तू अब बता, भटकी है क्यों ?
નજમાજીની રચનાઓ લાજવાબ છે. આપને ગુજરાતી તરજુમા બદલ અભિનંદન. શ્રી દિલીપ ગજ્જરનાં અવાજમાં બીજી કૃતિનું પઠન પણ ઘણું ગમ્યું.