बेखुद बनी हुं इस तरह जनाझेमें,
कैफ लाये सेहरा यु दुल्हनको जैसे.
હું જનાઝામાં એવી મદહોશ થઈ છું,
સેહરામા કોઈ દુલ્હનને મદહોશી આવે
तुझे सेहराका मुझे हीना ए मौतका,
क्या रंग लाता है कैफ शबे विसालमे.
તને સેહરાનો અને મૃત્યુની મહેંદીનો,
કેવો રંગ લાવશે આ મિલનની રાતનો નશો.
सोझो गुदास बहम रहते है दिलमे ऐसे,
फुलके साथ कांटे रह्ते है उलफतमे जैसे.
દુખ અને ઉદાસી એમ દિલમાં રહે છે
જેમ પ્રેમમાં ફૂલો સાથે કંટ્કો રહે છે .
जहांके आगे क्या सुनाउ आरझु अपनी,
आती है अक्सर जवांनिया लोगोमे अरमा लिये.
દુનિયાવાળાને મારી ઈચ્છા શું કહુ?
જવાની આવે છે કેટલાય અરમાન લઈને.
सोचती हुं इश्कमे,
लोग पूछके वफा करते है?
વિચારુ છું કે પ્રેમમાં,
લોકો પૂછી પુછીને વફા કરતા હશે?
नजमा मरचंट

કવયત્રિ નજમાની યથાર્થ અભિવ્યક્તિ છે જીવનના અનુભવોના નીચોડ્રુપ..કોઈ સાથ ન આપે જ્યારે માનવ પોતાના અરમાન લૈને આવે છે બધુ સામસામે થઈ જાય બે ભાગમાં વહેંચાઈ જાય વ્યક્તિ અને સમાજ..એકથી એક પંક્તિ ચડીયાતી..એમ લાગે કે જીવન શું માત્ર પ્રશ્નો જ લૈને આવે છે અને તેના ઉત્તરો કે સલાહોનો ઠેકો જે લોકોના હાથમાં છે તેઓ શું કરે છે જ્યારે એક વ્યક્તિ પોતાનું જીવન માત્ર સારી રીતે જીવવા માગે છે..તેઓ કશુ આપી શકવા સમર્થ નથી તો નથી તેમને છીનવી લેવાનો શું અધિકાર, ક્યાંથી લઈ આવ્યા.. ક્યાં છે ?
દુખ અને ઉદાસી એમ દિલમાં રહે છે
જેમ પ્રેમમાં ફૂલો સાથે કંટ્કો રહે છે .
जहांके आगे क्या सुनाउ आरझु अपनी,
आती है अक्सर जवांनिया लोगोमे अरमा लिये.
દુનિયાવાળાને મારી ઈચ્છા શું કહુ?
જવાની આવે છે કેટલાય અરમાન લઈને.
सोचती हुं इश्कमे,
लोग पूछके वफा करते है?
વિચારુ છું કે પ્રેમમાં,
લોકો પૂછી પુછીને વફા કરતા હશે?
नजमा मरचंट ની આ ક્રુતિ રજુ કરવા બદલ
સપનાજીને અભિનંદન
ji nazma,
bahot khub likha hai aap ne
तुझे सेहराका मुझे हीना ए मौतका,
क्या रंग लाता है कैफ शबे विसालमे
God Bless Nazma Ji
सोझो गुदास बहम रहते है दिलमे ऐसे,
फुलके साथ कांटे रह्ते है उलफतमे जैसे.
बोहोत खूबसूरत शाइरी नजमा की
आखिर मे तो बोहोत चुभता हुआ सवाल पूछा हॆ
सोचती हुं इश्कमे,
लोग पूछके वफा करते है?
दिल में उतरने वाले ख़यालात हॆं इस में